SA81
| ટેક - વધસ્તંભ, વધસ્તંભ, વધસ્તંભની પાસે, જ્યાં ઈસુએ મારું દુઃખ લઈ લીધું; | |
| ૧ | મારું મન હતું જડ, ને હું હતો અકકડ, ને થતો મને નહિ પશ્વાતાપ; |
| ૨ | હું તો પાપી હતો, તેથી લાગ્યો અચંબો, કે ઇસુ મને કેમ કરે માફ ! |
| ૩ | હવે મટયું છે દુઃખ, અને આવ્યું છે સુખ, ને તૂટી છે શેતાનની યુકિત; |