SA55
Jump to navigation
Jump to search
| ટેક - ભુલતાં ભુલતાં ભુલતાં રે, કેમ આ સંસારે. ભુલ્યા ભાઇઓ કેમ આ સંસારે ? | |
| ૧ | માલમત્તા જીંદગીને મેળવતાં, પૈસા પૈસા છનનન રે. |
| ૨ | ધન સૂત દારા ભુલો રે કેવા, ઝડપી જશે એ ઝરરરે. |
| ૩ | આ જિંદગી છે બે દિવસોની વહી જશે એ સરરરે. |
| ૪ | તન મન ધનથી, ભજો ઇસુને, આશિષ દેશે અધધધ રે. |