SA46
Jump to navigation
Jump to search
| ટેક - રે ધન્ય તેને - તે છે સુખી અતિ, જે દુષ્ટોની સલાહમાં ચાલતો નથી. | |
| ૧ | તે પાપીના રસ્તામાં થંભતો નથી, અને નિંદકના આસનમાં બેસતો નથી. |
| ૨ | યહોવાહના નિયમમાં તે હરખાય છે. તે રાતદિવસ તેનો તે વિચાર કરે. |
| ૩ | જેમ જળ કને ઝાડ સદા લીલું દેખાય. તેમ તે ફળવાન થશે તે નહિ ચિમળાય. |
| ૪ | જે કાંઇ કામ તે કરશે તે થશે સફળ. ને આશિષ પમાડવા તે થશે સબળ. |