SA404
Jump to navigation
Jump to search
| ૧ | મુક્તિ! કેવો આનંદી વાત! કેવો સુસમાચાર ! તેથી મટે છે દરેક ઘા, સૌ બીક કઢાય છે બહાર. |
| ટેક:(૧)માટે કરીશું ધજા ઊંચી, મુકિતની પ્રીતિની ધજા, તેની તળે રે મોત સુધી, લડી જઇશું સ્વર્ગમાં | |
| ૨ | મુક્તિ ! રે પ્રતિનાદ તેનો, સૌ પૃથ્વોમાં સંભળાય, જયાં લગ ફોજ સ્વર્ગો સંગ મળો,મુક્તિનાં ગીતો ગાય. |
| ૩ | મુક્તિ! ઇસુની,થાવ સ્તુતિ કે ફોજને સ્થાપી છે; મનમાં છે મુક્તિની શાંતિ, જે ખ્રિસ્તે આપી છે. |