SA311
Jump to navigation
Jump to search
| પાડો પાપના કિલ્લા પાડી નાખો રે, (૨) શેતાની રાજને પાડો, દુષ્ટાઇનો પૂરો ખાડો, | |
| ૧ | જાગો દેવના સિપાઇઓ, યુદ્ધનો દિવસ આ છે! વૈરીઓમાં શું ઊંઘશો ? જય મળશે લડનારને; |
| ૨ | શેતાનની સેના જુઓ, બળ ને કપટ કરતી, કોઇથી કહેવાય નહિ તેટલા, લોકને નાશ પમાડતી; |
| ૩ | ઇસુના શૂર સિપાઇઓ, મુકિતની મહા સેના, ખ્રિસ્તની કીર્તી ફેલાવો, જીતો દરેક દેશમાં; |