SA112
| ૧ | મહા મહિમાએ પ્રભુ ઇસુ આવશે જો. પવિત્ર દુતોની તે ફોજ સાથે લાવશે જો. |
| ૨ | રણશિંગડાના નાદ ત્યારે વાગશે, સવઁ મએલાઓ ઊધમાથી જાગશે જો. |
| ૩ | બકરા ધેટાની જયારે જુદા પાડશે જો. ત્યારે પાપી લોકો થરથર કાપશે જો. |
| ૪ | કહેશો પહાડોને પડો પણ નહિ ઢાકશો જો. ત્યારે પાપી લોકો હાય હાય પોકારશે જો. |
| ૫ | દુષ્ટો પાપોનુ વેતન નરક પામશે જો. તે દુઃખમાથી તે વારશો આવશે જો. |
| ૬ | પ્રભુ પોતાના લોકોને બોલાવશે જો. અંનત સુખનો તે વારશો આવશે જો. |