70

From Bhajan Sangrah
Jump to navigation Jump to search

૭૦ - ચાલો, આપણે બેથલેહેમ જઈએ !

૭૦ - ચાલો, આપણે બેથલેહેમ જઈએ !
૧૧ સ્વરો અનિયમિત
"O come, all ye faithful"
અંગ્રેજી તરજુમો : ફેડરિક ઑકેલી,
૧૮૦૨-૮૦
અનુ. : જે. એસ. સ્ટીવન્સન
આવો, વિશ્વાસુઓ, જયાનંદ કરીને, આવો, રે આવો, બેથલેહેમ;
જુઓ, જન્મેલા રાજાને દૂતોના; રે, આવો તેને ભજીએ, (૩) પ્રભુને.
દેવથી દેવ જ, જોતથી જોત જ, કુંવારી ઉદરે તે અવતર્યો;
દેવથી જન્મેલો, પેદા નહિ કરેલો; રે, આવો તેને ભજીએ, (૩)પ્રભુને.
જય જયકાર ગાઓ, સમુદાય દૂતોના, ગાઓ, આકાશી રહેવાસીઓ;
પરમ ઊંચામાં થાઓ દેવને મહિમા ! રે, આવો તેને ભજીએ, (૩) પ્રભુને.
હે પ્રભુ ઈસુ, આજે જન્મેલા, સર્વકાળ સુધી તને મહિમા થાઓ !
શબ્દ પિતાનો, તે સદેહ થયેલો; રે, આવો તેને ભજીએ, (૩) પ્રભુને.

Phonetic English

70 - Chaalo, Aapane Bethlehem Jaiae !
11 Swaro Aniyamit
"O come, all ye faithful"
Angrezi Tarajimo : Fedrick Aankeli,
1802-80
Anu. : J. M. Stevenson
1 Aavo, vishwasuo, jayaanand karine, aavo, re aavo, Bethlehem;
Juo, janmelaa raajaane dutonaa; re, aavo tene bhajiae, (3) prabhune.
2 Devathi dev aj, jotathi jot aj, kunwaari udare te avataryo;
Devathi janmelo, pedaa nahi karelo; re, aavo tene bhajiae, (3) prabhune.
3 Jay jaykaar gao, samudaay dutonaa, gaao, aakaashi rahevaasio;
Param unchaamaa thao devne mahimaa ! re, aavo tene bhajiae, (3) prabhune.
4 He prabhu isu, aaje janmela, sarvakaal sudhi tane mahimaa thaao !
Shabd pitaano, te sadeh thayelo; re, aavo tene bhajiae, (3) prabhune.

Image

Hymn Tune : Adeste Fideles - Sheet Music in Gujarati Notation

Sheet Music (Piano)

Media - Hymn Tune : Adeste Fideles - Instrumental


Media - Hymn Tune : Adeste Fideles

Chords

  C             Am        F           G   C       
૧ આવો, વિશ્વાસુઓ, જયાનંદ કરીને, આવો, રે આવો, બેથલેહેમ;
  C         G            F
  જુઓ, જન્મેલા રાજાને દૂતોના; રે, આવો તેને ભજીએ, (૩) પ્રભુને.
                         G
                         આવો તેને ભજીએ,
                         F                G  C
                         આવો તેને ભજીએ, (૩) પ્રભુને.