447
Jump to navigation
Jump to search
૪૪૭ - "મારી યાદગીરી માં આ કરો"
| ૮, ૬ સ્વરો | |
| કર્તા : જેમ્સ મંટગમરી, ૧૭૭૧-૧૮૫૪ | |
| અનુ. : એમ. ડબ્લ્યુ. બીટી | |
| ૧ | કૃપાળુ, તારા કહેવાથી, નમ્ર થઈને હું |
| મુજ માટ મરનાર પ્રભુ, તારી યાદીમાં આ કરું. | |
| ૨ | ભંગાયેલી મારે માટે જીવનની રોટલી તું; |
| જીવનનો રસ તેની સાથે પીતાં યાદ કરું હું. | |
| ૩ | અતિશે દુ:ખ વાડીમાં જે મારે માટે સહ્યું, |
| પરસેવો લોહીનો, અરે ! કદી હું કેમ ભૂલું ! | |
| ૪ | કાલ્વરી કેરો ક્રૂસ જ્યારે આવે આંખ આગળે, |
| અર્પિત ત્રાતા મારે કાજે, યાદ આવે તે પળે. | |
| ૫ | તુજ દુ:ખથી તારી પ્રીતિની ખાતરી મને થઈ છે, |
| જીવનના છેલ્લા શ્વાસ સુધી યાદ મુજને તે રહે; | |
| ૬ | અને મોત આવે મારી પાસ, સ્મૃતિ પણ જતી રહે, |
| તો, પ્રભુ, તારા રાજમાં ખાસ યાદ કરજે તું મને. |
Phonetic English
| 8, 6 Svaro | |
| Karta : James Montgomarry, 1771-1854 | |
| Anu. : M. W. Beeti | |
| 1 | Krapaalu, taara kahevaathi, namra thaeene hun |
| Muj maat maranaar Prabhu, taari yaadeemaan aa karun. | |
| 2 | Bhangaayeli maare maate jeevanani rotali tun; |
| Jeevanano ras teni saathe peetaan yaad karun hun. | |
| 3 | Atishe dukh vaadeemaan je maare maate sahyun, |
| Parasevo loheeno, are ! Kadi hun kem bhoolun ! | |
| 4 | Kaalvari kero kroos jyaare aave aankh aagale, |
| Arpit traata maare kaaje, yaad aave te pale. | |
| 5 | Tuj dukhathi taari preetini khaatari mane thai chhe, |
| Jeevanana chhella shvaas sudhi yaad mujane te rahe; | |
| 6 | Ane mot aave maari paas, smrati pan jati rahe, |
| To, Prabhu, taara raajamaan khaas yaad karaje tun mane. |
Translation
This translation was generated by AI and may contain errors. If something seems wrong, please check the original Gujarati text.
| 8, 6 meter | |
| Kartaa : James Montgomery, 1771-1854 | |
| Anu. : M. W. Beattie | |
| 1 | Gracious One, at Your command, humbly I |
| Do this in remembrance of You, Lord who died for me. | |
| 2 | You are the bread of life broken for me; |
| As I drink with it the cup of life, I remember. | |
| 3 | What You suffered for me in the garden of deepest sorrow, |
| Sweat of blood, alas! how could I ever forget! | |
| 4 | When Calvary's cross comes before my eyes, |
| The Savior offered for my sake is remembered in that moment. | |
| 5 | By Your suffering I have been assured of Your love, |
| May I remember it until the last breath of life; | |
| 6 | And when death comes near me, and memory too departs, |
| Then, Lord, in Your kingdom especially remember me. |
Image
Media - Hymn Tune : Ballerma - Sung By Mr.Nelson Christian(C.T.M)
Media - Hymn Tune : Bangor
Chords
G C D કૃપાળુ, તારા કહેવાથી, નમ્ર થઈને હું G C D G મુજ માટ મરનાર પ્રભુ, તારી યાદીમાં આ કરું.