265

From Bhajan Sangrah
Jump to navigation Jump to search

૨૬૫ - ઈસુ પાસે આવ

૨૬૫ - ઈસુ પાસે આવ
૮, ૬, ૬, ૬ સ્વરો
"Come to Jesus"
Tune: C. G. 201
T.S.159
"ઓ વૈતરું કરનારાંઓ તથા ભારથી લદાયેલાંઓ,
તમે સઘળાં મારી પાસે આવો, ને હું તમને
વિસામો આપીશ."
(માથ્થી ૧૧:૨૮)
ઈસુ પાસે, ઈસુ પાસે, ઈસુ પાસે આવ હાલ,
ઈસુ પાસે, ઈસુ પાસે, ઈસુ પાસે આવ હાલ.
"પોતાના મિત્રોને સારુ જીવ આપવો, તે કરતાં મોટો પ્રેમ
કોઈનો નથી."
(યોહાન ૧૫ : ૧૩ )
પ્રેમ કરે છે, પ્રેમ કરે છે, પ્રેમ કરે છે તે હાલ,
પ્રેમ કરે છે, પ્રેમ કરે છે, પ્રેમ કરે છે તે હાલ.
"જો આપણે આપણાં પાપ કબૂલ કરીએ, તો આપણાં પાપ માફ
કરવાને.... તે વિશ્વાસુ તથા ન્યાયી છે."
(૧ યોહાન ૧ : ૯ )

ક્ષમા કરશે, ક્ષમા કરશે, ક્ષમા કરશે તે હાલ,
તે હાલ ક્ષમા કરશે, ક્ષમા કરશે તે હાલ,
"તેના પુત્ર ઈસુનું રક્ત આપણને સઘળાં પાપથી શુદ્ધ કરે છે.")
(૧ યોહાન ૧ : ૭ )
શુદ્ધ કરશે, શુદ્ધ કરશે, શુદ્ધ કરશે, તે હાલ,
તે હાલ શુદ્ધ કરશે, શુદ્ધ કરશે તે હાલ.


Phonetic English

265 - Isu Paase Aav
8, 6, 6, 6 Swaro
"Come to Jesus"
Tune: C. G. 201
T.S.159
"O vaitaru karanaaraao tathaa bhaarathi ladaayelaao,
Tame saghadaa maari paase aavo, ne hoon tamane
Visaamo aapish."
(Maaththi 11:28)
1 Isu paase, Isu paase, Isu paase aav haal,
Isu paase, Isu paase, Isu paase aav haal.
"Potaanaa mitrone saaru jeev aapavo, te karataa moto prem
Koino nathi."
(Yohaan 15 : 13 )
2 Prem kare che, prem kare che, prem kare che te haal,
Prem kare che, prem kare che, prem kare che te haal.
"Jo aapane aapanaa paap kabool kariae, to aapanaa paap maaf
Karavaane.... te vishwaasu tathaa nyaayi che."
(1 yohaan 1 : 9 )
3 Kshamaa karashe, kshamaa karashe, kshamaa karashe te haal,
Te haal kshamaa karashe, kshamaa karashe te haal,
"Tenaa putra Isunu rakt aapanane saghadaa paapathi shuddh kare che.")
(1 yohaan 1 : 7 )
4 Shuddh karashe, shuddh karashe, shuddh karashe, te haal,
Te haal shuddh karashe, shuddh karashe te haal.

Image

Media - Hymn Tune : Come to Jesus