209

From Bhajan Sangrah
Jump to: navigation, search

૨૦૯ - પવિત્રાત્મા વિષે

૨૦૯ - પવિત્રાત્મા વિષે
શુભાત્મા વખાણું, ખરો દેવ માનું, મટાડે વિકારો, કરાવે સુધારો;
દિલે ખ્રિસ્ત લાવી, દિલાસો કરાવી, ખરું સંભરાવે, ખરામાં ઠરાવે.
મહા શાંતકારી, તને શુદ્ધ ધારી ફરી પાય લાગું, નવી ચાલ માગું;
મટી જન્મબુદ્ધિ, નવી થાય શુદ્ધિ, વસો ઉર માંહે, કરો રાજ્ય ત્યાંયે.
હશે જેમ સારું, કરો સર્વ મારું, સુચાલે ચલાવૉ, શુભાજ્ઞા પળાવો;
સુવાર્તા જણાવી, સદા તે મનાવી, મને પૂર્ણ વારો, સમૂળે સુધારો.

Phonetic English

209 - Pavitraatma vishe
1 Shubhaatma vakhaahnu, kharo dev maanu, mataade vikaaro, karaave sudhaaro;
Dile Khrist laavi, dilaaso karaavi, kharu sambhraave, kharaama tharaave.
2 Maha shaantkaari, tane shuddh dhaari phari paay laagu, navi chaal maagu;
Mati janmabuddhi, navi thaay shuddhi, vaso oor maanhe, karo raajya tyaanye.
3 Hashe jem saaru, karo sarv maaru, suchaale chalavo, shubhaagya pahdaavo;
suvaarta janaavi, sada te manaavi, mane poorn vaaro, samoohde sudhaaro.

Image

Guj209.JPG

Media - Composition By : Late Mr. Johnson Daniel , Raag : Bhairavi

The media player is loading...