146
૧૪૬ - તે આવે છે
| ૧ | તે આવે છે વાદળ ઉપર, જે પાપીઓ કાજ મૂઓ, |
| લાખો લાખ પવિત્રો સાથે, તેને માન મહિમા આપો; | |
| હાલેલૂયા, તે રાજ કરવા આવે છે. (૨) | |
| ૨ | દરેક આંખ તો તેને દેખશે, ખ્રિસ્ત જે મહિમાવાન થયો, |
| જેઓએ તુચ્છકાર કરીને, સ્તંભ ઉપર તેને ટાંગ્યો; | |
| વિલાપ કરતાં તેના શત્રુઓ નમશે. (૨) | |
| ૩ | તેના હાથ પગમાં નિશાન છે, જે થયાં કાલવરીએ, |
| તે જોઈને તેના ભકતો તેની કૃપા યાદ કરશે; | |
| તેને જોઈ કેવી સ્તુતિ કરીશું ! (૨) | |
| ૪ | આમેન, થાઓ તેની સ્તુતિ ! રાજ્યાસન પર બિરાજમાન, |
| તુજ પરાક્રમ મહિમા લઈ, જગ પર રાજ તું કર સ્થાપન, | |
| હા, યહોવા, રાજ તું વહેલું કર સ્થાપન. (૨) |
Phonetic English
| 1 | Te aave che vaadad upar, je paapio kaaj muo, |
| Laakho laakh pavitro saathe, tene maan mahimaa aapo; | |
| Haaleluyaa, te raaj karavaa aave che. (2) | |
| 2 | Darek aankh to tene dekhashe, khrist je mahimaavaan thayo, |
| Jeoae tuchchhakaar karine, stambh upar tene taangyo; | |
| Vilaap kartaa tenaa shatruo namashe. (2) | |
| 3 | Tenaa haath pagamaa nishaan che, je thayaa kaalvariae, |
| Te joine tenaa bhakto teni krupaa yaad karashe; | |
| Tene joi kevi stuti karishu ! (2) | |
| 4 | Amen, thaao teni stuti ! Raajyaasan par biraajamaan, |
| Tuj paraakram mahimaa lai, jag par raaj tu kar sthaapan, | |
| Haa, yahovaa, raaj tu vahelu kar sthaapan. (2) |
Translation
This translation was generated by AI and may contain errors. If something seems wrong, please check the original Gujarati text.
| 1 | He is coming upon the clouds, who died for sinners, |
| With lakhs upon lakhs of saints, give Him honor and glory; | |
| Hallelujah, He comes to reign. (2) | |
| 2 | Every eye shall indeed see Him, Christ who became glorious, |
| Those who in contempt hung Him upon the cross; | |
| His enemies shall bow with lamenting. (2) | |
| 3 | There are marks in His hands and feet, which were made at Calvary, |
| Seeing them, His devotees will remember His grace; | |
| How shall we offer praise when we see Him! (2) | |
| 4 | Amen, offer His praise! Seated upon the throne, |
| Taking Your power and glory, establish Your reign over the world, | |
| Yes, Jehovah, establish Your reign quickly. (2) |
Image
Media - Hymn Tune : Zion - Sung By Lerryson Wilson