360

Revision as of 19:44, 2 August 2013 by 117.220.201.146 (talk) (Created page with "== ૩૬૦ - શું તમે શુધ્ડ્ર == {| |+૩૬૦ - શું તમે શુધ્ડ્ર |- |૧ |સફાઈ પામવા ખ્રિસ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

૩૬૦ - શું તમે શુધ્ડ્ર

૩૬૦ - શું તમે શુધ્ડ્ર
સફાઈ પામવા ખ્રિસ્તની પાસે આવ્યા છો ?
સફાઈ પામ્યા શું ખ્રિસ્તના લોહીથી?
શું હાલ વિશ્વાસ પૂરો તે પર રાખો છો?
સફાઈ પામ્યા શું ખ્રિસ્તના લોહીથી?
ટેક: નહાયા છો લોહીમાં?
સફાઈ પામ્યા શું ખ્રિસ્તના લોહીથી?
શું તમારા વસ્ત્ર કલંક વિના છે?
સફાઈ પામ્યા શું ખ્રિસ્તના લોહીથી?
શું તમે રોજ ચાલો છો ઈસુની સાથ?
સફાઈ પામ્યા શું ખ્રિસ્તના લોહીથી?
શું ઈસુ પર વિશ્વાસ રાખો છો દિનરાત?
સફાઈ પામ્યા શું ખ્રિસ્તના લોહીથી?
પાપનાં મેલાં વસ્ત્ર તમે તજી દો,
સફાઈ પામો રે ખ્રિસ્તના લોહીથી.
અશુદ્ધ આત્મા માટે વહે છે ઝરો,
સફાઈ પામો રે ખ્રિસ્તના લોહીથી?