495
૪૯૫ - બાળકનો તારણહાર ઈસુ
| ૧ | ઈસુ જે બાળનો તારણહાર, જનમ્યો ગભાણે નાતાલને વાર, |
| રે તેની પ્રીતિ અનંત ને અપાર, અવતર્યો મારે કાજ ! | |
| ૨ | ઈસુ જે બાળનો તારણહાર, તે વધસ્તંભે થયો છે મરનાર, |
| રે તેની પ્રીતિ અનંત ને અપાર, મર્યો તે મારે કાજ ! | |
| ૩ | ઈસુ જે બાળનો તારણહાર, ઊઠીને નીકળ્યો કબરની બહાર, |
| રે તેની પ્રીતિ અનંત ને અપાર, ઊઠયો છે મારે કાજ ! | |
| ૪ | ઈસુ જે બાળનો તારણહાર, સ્વર્ગે ચઢી કરે નિત્ય ઉદ્ધાર, |
| રે તેની પ્રીતિ અનંત ને અપાર, જીવે છે મારે કાજ ! | |
| ૫ | ઈસુ જે બાળનો તારણહાર, સ્વર્ગેથી પાછો છે તે ઊતરનાર, |
| રે તેની પ્રીતિ અનંત ને અપાર, આવશે તે મારે કાજ ! |
Phonetic English
| 1 | Isu je baalano taaranahaar, janamyo gabhaane naataalane vaar, |
| Re teni preeti anant ne apaar, avataryo maare kaaj ! | |
| 2 | Isu je baalano taaranahaar, te vadhastambhe thayo chhe maranaar, |
| Re teni preeti anant ne apaar, maryo te maare kaaj ! | |
| 3 | Isu je baalano taaranahaar, ootheene neekalyo kabarani bahaar, |
| Re teni preeti anant ne apaar, oothayo chhe maare kaaj ! | |
| 4 | Isu je baalano taaranahaar, svarge chadhi kare nitya uddhaar, |
| Re teni preeti anant ne apaar, jeeve chhe maare kaaj ! | |
| 5 | Isu je baalano taaranahaar, svargethi paachho chhe te ootaranaar, |
| Re teni preeti anant ne apaar, aavashe te maare kaaj ! |
Translation
This translation was generated by AI and may contain errors. If something seems wrong, please check the original Gujarati text.
| 1 | Jesus, the Savior of the child, was born in a manger at Christmas time, |
| Oh, His love is endless and boundless, He came for my sake! | |
| 2 | Jesus, the Savior of the child, He became the one to die on the cross, |
| Oh, His love is endless and boundless, He died for my sake! | |
| 3 | Jesus, the Savior of the child, rising up He came out of the tomb, |
| Oh, His love is endless and boundless, He rose for my sake! | |
| 4 | Jesus, the Savior of the child, ascending to heaven He gives eternal salvation, |
| Oh, His love is endless and boundless, He lives for my sake! | |
| 5 | Jesus, the Savior of the child, from heaven He will come down again, |
| Oh, His love is endless and boundless, He will come for my sake! |
Image
Media - Hymn Tune : Seeking for Me
Media - Sung By C.Vanveer
Chords
G D C D
૧ ઈસુ જે બાળનો તારણહાર, જનમ્યો ગભાણે નાતાલને વાર,
G D C D G
રે તેની પ્રીતિ અનંત ને અપાર, અવતર્યો મારે કાજ !
G
અવતર્યો મારે કાજ !