18: Difference between revisions
Jump to navigation
Jump to search
Line 44: | Line 44: | ||
| | | | ||
|ઈશ્વરમંદિરમાં સદા, હું રાખું મુજ વાસ. | |ઈશ્વરમંદિરમાં સદા, હું રાખું મુજ વાસ. | ||
|} | |||
== Phonetic English == | |||
{| | |||
|+18 – Yahova Maaro Paadak Che | |||
|- | |||
|1 | |||
|Maaro paadak dev che, achat kadi nahi thaay; | |||
|- | |||
| | |||
|Lilo bide te mane suvaane lai jaay. | |||
|- | |||
|2 | |||
| Shaant nadina tir par, dore jhaali haath; | |||
|- | |||
| | |||
|Maaro jeev dine dine, bad pakade saakshaat. | |||
|- | |||
|3 | |||
|Satya tano jya paanth che, tyaa j chalaavo paay; | |||
|- | |||
| | |||
|Aevu dev kare sada, naam tane mahimaay. | |||
|- | |||
|4 | |||
|Mot tani chaaye thai, maare pharavu thaay; | |||
|- | |||
| | |||
|Teva bhayani khinama bik na jaanu kaay. | |||
|- | |||
|5 | |||
|Kaanke tu muj paas che, dur nathi ko vaar; | |||
|- | |||
| | |||
|Tuj soti ne laakadi, dilaaso denaar. | |||
|- | |||
|6 | |||
|Maaru bhojan siddh pan vairi sammukh thaay; | |||
|- | |||
| | |||
|Maathe chode tel tu, muj pyaalu ubharaay. | |||
|- | |||
|7 | |||
|Jeevanana din sarvama, prem, daya muj paas; | |||
|- | |||
| | |||
|Ishwarmandirama sada, hu raakhu muj vaas. | |||
|} | |} |
Revision as of 15:33, 31 August 2013
૧૮ – યહોવા મારો પાળક છે
૧ | મારો પાળક દેવ છે, અછત કદી નહિ થાય; |
લીલો બીડે તે મને સુવાને લઈ જાય. | |
૨ | શાંત નદીના તીર પર, દોરે ઝાલી હાથ; |
મારો જીવ દિને દિને, બળ પકડે સાક્ષાત્. | |
૩ | સત્ય તણો જ્યાં પાંથ છે, ત્યાં જ ચલાવો પાય; |
એવું દેવ કરે સદા, નામ તણે મહિમાય. | |
૪ | મોત તણી છાંયે થઈ, મારે ફરવું થાય; |
તેવા ભયની ખીણમાં બીક ન જાણું કાંય. | |
૫ | કાંકે તું મુજ પાસ છે, દૂર નથી કો વાર; |
તુજ સોટી ને લાકડી, દિલાસો દેનાર. | |
૬ | મારું ભોજન સિદ્ધ પણ વૈરી સમ્મુખ થાય; |
માથે ચોળે તેલ તું, મુજ પ્યાલું ઊભરાય. | |
૭ | જીવનના દિન સર્વમાં, પ્રેમ, દયા મુજ પાસ; |
ઈશ્વરમંદિરમાં સદા, હું રાખું મુજ વાસ. |
Phonetic English
1 | Maaro paadak dev che, achat kadi nahi thaay; |
Lilo bide te mane suvaane lai jaay. | |
2 | Shaant nadina tir par, dore jhaali haath; |
Maaro jeev dine dine, bad pakade saakshaat. | |
3 | Satya tano jya paanth che, tyaa j chalaavo paay; |
Aevu dev kare sada, naam tane mahimaay. | |
4 | Mot tani chaaye thai, maare pharavu thaay; |
Teva bhayani khinama bik na jaanu kaay. | |
5 | Kaanke tu muj paas che, dur nathi ko vaar; |
Tuj soti ne laakadi, dilaaso denaar. | |
6 | Maaru bhojan siddh pan vairi sammukh thaay; |
Maathe chode tel tu, muj pyaalu ubharaay. | |
7 | Jeevanana din sarvama, prem, daya muj paas; |
Ishwarmandirama sada, hu raakhu muj vaas. |