157: Difference between revisions

1,092 bytes added ,  18 August 2013
Line 1: Line 1:
==૧૫૭ - મધુર નામ==
==૧૫૭ - મધુર નામ==
{|
|+૧૫૭ - મધુર નામ
|-
|કર્તા:
|એન. જે. જયેશ.
|-
|ટેક:
|મધુર મધુર નામ (૨) પ્રભુ, પરમ મધુર નામ, તારું.
|-
|૧
|દુ:ખ તણા પહાડ પડે, એમ રડે કંઈ ન વળે,
|-
|
|લેતાં ઈસુ નામ ટળે, તુર્ત ત્રિવિધ તાપ. મધુર.
|-
|૨
|નામ ઈસુનું જો રટે, દુ:ખ, દર્દ, રોગ મટે,
|-
|
|બીક બધા બોજ હઠે, લેને તો દિનરાત. મધુર.
|-
|૩
|ઉરમાં આનંદ થાયે, નામ પ્રભુનું રટાયે,
|-
|
|સુખ અને શાંતિ થાયે, રાખ હ્રદય માટે. મધુર.
|-
|૪
|લાખ લાખ દૂત નિતે, નામ રટે એક ચિત્તે,
|-
|
|મુખ જયે રાખ માટે, ભાઈ તું દિનરાત. મધુર.
|}
== Phonetic English ==
{|
{|
|+૧૫૭ - મધુર નામ
|+૧૫૭ - મધુર નામ
Anonymous user