SA90
| ટેક - આવો રે, આવો રે, આવો રે, આવો રે, આવો અમારી સાથ, સ્વર્ગી દેશની માંય | |
| ૧ | નિષ્પાપીના દેશ અમે છીએ જનારા, છે સુખીઆનું ઘર અને પ્રીતિનું રાજ, |
| ૨ | તે સુખી દેશમાં નથી પીડા કે નિશ્વાસ, ત્યાં ન સંભળાય કદી રૂદનનો અવાજ, |
| ૩ | સૌ જીતનારા માટે છે, મહેલો બહું સુંદર સરસામાન સહિત, તૈયાર રહેવાને કાજ, |
| ૪ | રે આગળ ચાલો, ઇસુના શૂર સિપાઇ, તમારે કાજ તૈયાર છે એક સોનેરી તાજ, |