SA71
| ટેક - આવો જગના લોક સઘળા ઇસુ રાજા બોલાવે છે. | |
| ૧ | જેનું જગમાં માન નહિ કાંઇ, જેનું જગમાં સ્થાન નહિ કાંઇ, |
| ૨ | શિરે કંટક તાજ નિશાની, છાપ હજી છે કૂં’ખ વિધ્યાની, |
| ૩ | આવો ભાઇ આવો બહેની, આવી કરને પારખ તેની, |
| ૪ | જેઓ જગમાં ભૂખે મરે છે, જેઓ જગમાં તરસે મરે છે, |