SA410
Jump to navigation
Jump to search
| ૧ | તુજ પર છે મુજ ઈમાન, કાલવારીના હલવાન, દિવ્ય તારનાર! |
| ૨ | તારી દયા આ પળ, મજ કમજોર દિલને બળ, ને આસ્થા દે; |
| ૩ | હું ગૂંચવાઉં જ્યારે, શોક હોય આસપાસ ભારે, થા મુજ આધાર; |
| ૪ | આ જીવનો અંત જ્યારે મોત કેરી રેલ જ્યારે, મુજ પર આવે; |