SA397
Jump to navigation
Jump to search
| ૧ | ઇસુ જેવો મિત્ર કોણ છે,જેને કહીએ શોક ને પાપ; કેવો મોટો હકક કે આપણે,કરોએ અરજ પ્રભુ બાપ; |
| ૨ | લાલચ તથા પરિક્ષણો,અથવા કાંઇ છે સંતાપ ? નાસિપાસ ન થઇએ કદી,પ્રાર્થના વાટે મળીયે બાપ; |
| ૩ | શું તારામાં શકિત નથી,ચિંતાથી સુકાયું તન ! પ્રિય તારનાર આપશે શકિત,તે શાંત કરશે તારું મન; |