SA372
| ૧ | દોરજે પ્રિય પાળક ત્રાતા, તું અમારી કર સંભાળ, પોષણ કરજે હે અન્નાદાતા, વાડામાં સમેટી પાળ, |
| ૨ | મિત્ર તુ અમારો થજે, તું રસ્તો અમને બતાવ, પાપથી સૌની રક્ષા કરજે,મન ભટકીએ તો શોધી કાઢ, |
| ૩ | તેં વચન આપ્યું સ્વીકારવા, પાપી જો કે છીએ સહુ, દયા તારી ધણી તારવા, શકિત શુ કરવાને બહુ, |