SA361
Jump to navigation
Jump to search
| ૧ | રોકશો ના કોઈ કદી, રોકશો ના કોઈ, બાળકોને આવવા દો. રોકશો નાં કોઈ, બોલાવે. |
| ૨ | ઝાઝો રાખે પ્રેમ ઇસુ, ઝાઝો રાખે પ્રેમ ; નાનાં બાળો ઉપર ઇસુ, ઝાઝો રાખે પ્રેમ. બોલાવે. |
| ૩ | ચાંપે હૈયા સાથ ઇસુ, ચાંપે હૈયા સાથ; બાથમાં લઈને તે તો, ચાંપે હૈયા સાથ, બોલાવે. |
| ૪ | દે છે આશીર્વાદ ઇસુ, દે છે આશીર્વાદ; બાળક માથે મૂકી હાથો, દે છે આશીર્વાદ, બોલાવે. |
| ૫ | આપે સ્વર્ગી રાજ ઇસુ, આપે સ્વર્ગી રાજ, નાનાં બાળકોને ઇસુ, આપે સ્વર્ગી રાજ, બોલાવે. |