SA130
| ૧ | હતો પાપી અને લાચાર ખરો હું, થયો જામીન અરે મારા મસિહા તું, |
| ૨ | પાપો કરી દુઃખો માથે લાવ્યો હું. રડયો મજ કાજ દયા ભરેલ મસિહા તું. |
| ૩ | હતો પાપથી અને દુઃખથી લાદેલ હું. ચડયો સ્તંભ પર અરે મજકાજ મસિહા તું. |
| ૪ | કેવી ભારે ખરી દયા પામ્યો હું. સહ્યું મજકાજ અરે પ્યારા મસિહા તું. |