SA128
| ટેક - ઇસુએ બચાવી લીધો મારો પ્રાણ | |
| ૧ | ત્રાતા ઇસુની પાસ, પામો મુકિત આશ, તે તારવા છે શકિતમાન. |
| ૨ | કાપશે સળાં પાપ કાપશે તેનો શ્રાપ, સૌથી આપશે પુરૂં ત્રાણ. |
| ૩ | દારૂ, અફીણ, સૌ વ્યસન મુકી દો, ઇસુ નસાડશે શેતાન. |
| ૪ | સાંભળ હે સંસાર, આ શુભ સમાચાર, છૂટકો છે મુકિતદાન. |