૩૯૫ - હ્રૃદયદ્ધાર આગળ ઈસુ

૩૯૫ - હ્રૃદયદ્ધાર આગળ ઈસુ
ટેક: તારા દિલનું દ્વાર જો ઈસુ ખટખટાવે,
ખોલ દરવાજો તે જો આવવા માંહે ચાહે.
તારે કાજે મરનાર હાં.....હાં......ઈસુ ખટખટાવે. (હેબ્રી. ૧૩ : ૧૨)
તને ખંડી લેનાર હાં.....હાં......" " " (૧ કોરીંથી. ૬ : ૨૦)
શેતાનથી છોડાવવા હાં.....હાં......" " " ( ૨ થેસ્સા. ૩ : ૩)
તેના લોહીથી ધોવા હાં.....હાં......" " " ( પ્રકટી. ૭ : ૧૪)
પૂરી શાંતિ આપવા હાં.....હાં......" " " ( યોહાન ૧૪ : ૨૭ )
સ્વર્ગી રાજ્યમાં લેવા હાં.....હાં......" " " (યોહાન ૧૪ : ૩)
શાને બને જીદ્દી હાં.....હાં......" " " (પ્રે. કૃ. ૭ : ૫૧)
ન માને પસ્તાશે હાં.....હાં......" " " (૧ પીતર ૪ : ૧૮)

Phonetic English

395 - Hrudayaddhar Aagad Isune
Tek: Taara dilnu dwaar jo Isune khatkhataave,
Khol darwaajo te jo aavavaa maahe chaahe.
1 Taare kaaje marnaar haan.....haan......Isune khatkhataave. (hebri. 13 : 12)
Tane khandi lenaar haan.....haan......" " " (1 korithi. 6 : 20)
2 Shetaanathi chodaavava haan.....haan......" " " ( 2 thessa. 3 : 3)
Tena lohithi dhova haan.....haan......" " " ( prakati. 7 : 14)
3 Puri shaanti aapva haan.....haan......" " " ( yohaan 14 : 27 )
Swargi raajyama leva haan.....haan......" " " (yohaan 14 : 3)
4 Shaane bane jeeddi haan.....haan......" " " (pre. kru. 7 : 51)
Na maane pastaashe haan.....haan......" " " (1 pitar 4 : 18)


Translation

This translation was generated by AI and may contain errors. If something seems wrong, please check the original Gujarati text.

395 - Jesus at the door of the heart
Refrain: If Jesus knocks at the door of your heart,
Open the door if He desires to come in.
1 The One who died for your sake Yes.....yes......Jesus is knocking. (હેબ્રી. ૧૩ : ૧૨)
The One who redeemed you Yes.....yes......" " " (૧ કોરીંથી. ૬ : ૨૦)
2 To deliver you from Satan Yes.....yes......" " " ( ૨ થેસ્સા. ૩ : ૩)
To wash you with His blood Yes.....yes......" " " ( પ્રકટી. ૭ : ૧૪)
3 To give complete peace Yes.....yes......" " " ( યોહાન ૧૪ : ૨૭ )
To take you into the heavenly kingdom Yes.....yes......" " " (યોહાન ૧૪ : ૩)
4 Why become stubborn Yes.....yes......" " " (પ્રે. કૃ. ૭ : ૫૧)
If you do not believe, you will regret it Yes.....yes......" " " (૧ પીતર ૪ : ૧૮)


Image

 

Media - Composition By : Late Mr. ManuBhai Rathod

Media - Composition By : Late Mr. Johnson Daniel , Raag : Yaman Kalyan