૧૯૭ - ખ્રિસ્તમાં જીવવું
૧૯૭ - ખ્રિસ્તમાં જીવવું
|
૮ સ્વરો
|
|
"And can it be that I should gain?"
|
Tune:
|
Fill more L.M.
|
કર્તા:
|
ચાલ્ર્સ વેસ્લી
|
|
૧૭૦૭-૮૮
|
અનુ. :
|
ફ્રેડરિક વુડ
|
૧
|
શું ખ્રિસ્ત-મોતથી મુજ તારણ થાય? શું થાઉં લાભ એનો મેળવનાર?
|
|
મેં તો તેને મહા દુ:ખ દીધું ! તોય થયો મુજ માટ તે મરનાર!
|
|
આશ્ચર્યકારક પ્રેમ ! ખરે ! મુજ પ્રભુ, તું મુજ માટ મરે!
|
૨
|
સનાતન મરે ! મોટો મર્મ ! અજબ યોજના ! કોણથી સમજાય ?
|
|
દિવ્ય પ્રીતિ ! કેવી અગાધ ! દૂતોથી પણ ન બ્યાન કરાય !
|
|
કેવી દયા ! દૂતો ભજો; માનવ પણ ભજનારા થજો.
|
૩
|
બાપનું તખ્ત મૂકીને આવ્યો; કૃપા અનહદ, અજબ ખચીત !
|
|
ત્યાગ્યું સંધું, પ્રેમ જ લાવ્યો; મર્યો કેમ કે માનવ પતિત;
|
|
કેવી દયા ! મફત ! અપાર ! શોધ્યો મને જે છેક લાચાર !
|
૪
|
પાપની કેદમાં તો ઘણી વાર હું હતો બંદીવાન નિરાશ;
|
|
પણ તુજ આંખનો મળતાં ચમકાર, મુજ મન માંહે થયો પ્રકાશ;
|
|
બંધન તૂટ્યાં, મળ્યો ઉદ્ધાર, હાલ છું તેની પાછળ ચાલનાર.
|
૫
|
દંડાજ્ઞાથી ડરતો નથી, ઈસુ મારો, મારો જ સદાય !
|
|
જીવું મારા નાથમાં નક્કી, ને તેમાં હું ગણાયો ન્યાયી;
|
|
અનંત તખ્ત આગળ આવી હું, ખ્રિસ્ત માર્ફત તાજનો હક્ક કરું.
|
Phonetic English
197 - Khristmaa Jevavu
|
8 Swaro
|
|
"And can it be that I should gain?"
|
Tune:
|
Fill more L.M.
|
Kartaa:
|
Charles Wesli
|
|
1707-88
|
Anu. :
|
Fredrick Wood
|
1
|
Shu Khrist-motathi mujh taaran thaay? Shu thaau laabh aeno medavanaar?
|
|
Mein to tene mahaa dukh didhu ! Toya thayo mujh maat te maranaar!
|
|
Aashvaryakaarak prem ! Khare ! Mujh prabhu, tu mujh maat mare!
|
2
|
Sanaatan mare ! Moto marm ! Ajab yojanaa ! Konathi samajaay ?
|
|
Divya priti ! Kevi agaadh ! Dutothi pan na byaan karaay !
|
|
Kevi dayaa ! Duto bhajo; maanav pan bhajanaaraa thajo.
|
3
|
Baapnu takht mookine aavyo; krupaa anahad, ajab khachit !
|
|
Tyaagyu sandhu, prem aj laavyo; maryo kem ke maanav patit;
|
|
Kevi dayaa ! Mafat ! Apaar ! Shodhyo mane je chek laachaar !
|
4
|
Paapni kedamaa to ghani vaar hu hato bandivaan niraash;
|
|
Pan tujh aakhano maltaa chamakaar, mujh man maahe thayo prakaash;
|
|
Bandhan tutyaa, malyo uddhaar, haal chu teni paachal chaalanaar.
|
5
|
Dandaagyaathi darto nathi, Isu maaro, maaro aj sadaay !
|
|
Jeevu maaraa naathmaa nakki, ne temaa hu ganaayo nyaayi;
|
|
Anant takht aagad aavi hu, Khrist maarfat taajano hakk karu.
|
Image
Media - Hymn Tune : Fillmore
The media player is loading...
Hymn Tune : Fillmore - Sheet Music in Gujarati Notation
Sheet Music (Piano)
Media - Hymn Tune : SAGINA
The media player is loading...
Hymn Tune : SAGINA - Sheet Music in Gujarati Notation
Sheet Music (Piano)