186

From Bhajan Sangrah
Jump to: navigation, search

૧૮૬ - પ્રભુ મારો પાળક છે

૧૮૬ - પ્રભુ મારો પાળક છે
ટેક: પ્રભુ પોતાના લોકનો છે પ્રેમી ઘેટાંપાળ, ધન ધન સંતોને રે.
ઘેટાંને ચરાવતાં તે નિત રાખે સંભાળ. ધન.
નિર્મળ પાણી પાય છે તે જીવન નદની માંય. ધન.
નિત નિત દોરી જાય છે જ્યાં લીલું ધાસ જ થાય. ધન.
ટોળાંને ચરાવતાં તે આગળ આગળ જાય. ધન.
વાઘ, વરુ કે ચોરથી નવ હાનિ તો કંઈ થાય. ધન.
થાકે જો કંઈ ઘેટડું તો ઊંચકી લે છે નાથ. ધન.
માંદું જો કોઈ થાય તો તે સંભાળે દિનરાત. ધન.
ઉત્તમ પાળક ખ્રિસ્ત જેને સૌ ઘેટાંની જાણ. ધન.
ઘેટાંને બચાવવાને આપ્યો તેણે પ્રાણ. ધન.

Phonetic English

186 - Prabhu Maaro Paalak Che
Tek: Prabhu potanaa lokno che premi ghetaapaal, dhan dhan santone re.
1 Ghetaane charavataa te nit raakhe sambhaal. Dhan.
2 Nirmad paani paay che te jeevan nadni maay. Dhan.
3 Nit nit dori jaay che jyaa lilu ghaas aj thaay. Dhan.
4 Todaane charaavataa te aagal aagal jaay. Dhan.
5 Vaagh, varu ke chorath nav haani to kai thaay. Dhan.
6 Thaake jo koi ghetdu to unchaki le che naath. Dhan.
7 Maandu jo koi thaay to te sambhaale dinraat. Dhan.
8 Uttam paalak Khrist jene sau ghetaani jaan. Dhan.
9 Ghetaane bachaavavaane aapyo tene praan. Dhan.

Image

Guj186.JPG


Media - Traditional Tune

The media player is loading...

Media - Composition By : Late Mr. Johnson Daniel , Raag Desh

The media player is loading...

Media - Composition By : Late Mr. Johnson Daniel , Raag : Malkauns

The media player is loading...