239

From Bhajan Sangrah
Jump to navigation Jump to search

૨૩૯ - જીવતા પ્રભુની વાત બધાને કહેવી

૨૩૯ - જીવતા પ્રભુની વાત બધાને કહેવી
૮, ૬ સ્વરો
Tune: S.S. 272
અનુ.: હાવર્ડ વી. એન્ડુસ
સર્વ માણસે કીધું પાપ, નિયમો તોડયા છં,
તેને લીધે તો લાગ્યો શાપ, મરણ સદાનું તે;
ખ્રિસ્તે તારવા ચાહ્યું, તેથી તારણ આવ્યું.
ટેક: સર્વત્ર જાઓ, બધાંને કહો, કે પ્રભુ ઊઠયો છે;
આંભળે સૌ જન ત્યાં સુધી કહો, પ્રભુમાં જીવન છે.
માણસ પર ખ્રિસ્તનો પ્રેમ છે બહુ, એટલો કે ન કહેવાય,
માટે સ્વર્ગનું મૂકી સૌ જગત પર આવ્યો રાય;
રોગી કર્યાં સાજાં, ધન્ય, ધન્ય, રાજા !
જુઓ દેવનું હલવાન જેણે હરણ કર્યું છે પાપ,
વધસ્તંભે લીધાં તેણે તેની સજા ને શાપ;
મોતમાં તે ન રહ્યો, જીવતો થઈને ઊઠયો.

Phonetic English

239 - Jeevata Prabhuni Vaat Badhaane Kahevi
8, 6 Svaro
Tune: S.S. 272
Anu.: Howard V. Andrews
1 Sarv maanase keedhu paap, niyamo todaya chh,
Tene leedhe to laagyo shaap, maran sadaanu te;
Khriste taarava chaahyu, tethi taaran aavyu.
Tek: Sarvatra jaao, badhaanne kaho, ke prabhu oothayo chhe;
Aanbhale sau jan tyaan sudhi kaho, prabhumaan jeevan chhe.
2 Maahnas par Khristano prem chhe bahu, etalo ke na kahevaay,
Maate swargnu mooki sau jagat par aavyo raay;
Rogi karya saaja, dhanya, dhanya, raaja !
3 Juo devanu halvaan jene haran karyu chhe paap,
Vadhastambhe leedha tehne teni saja ne shaap;
Motma te na rahyo, jeevato thaeene oothayo.

Image


Media - Composition By : Mr.C.Vanveer