200
૨૦૦ - ઈસુનું મધુર નામ
ટેક : | મઘુર મધુર પરમ મધુર, નામ ઈસુ તારું ! |
૧ | યાદ થતાં ભય વિપત્તિ, સર્વ દિૈશે દૂર થતી ; |
ડાઘ નષ્ટ થાયે નક્કી, દુ:ખ થાયે અસ્ત. મધુર. | |
૨ | પાપી જન સભાન બને, ભુખ્યાં, તરસ્યાં તૃપ્ત થાયે; |
નિરાશી, થાકેલ પુન: ઊઠતાં, ત્રાસિત પામે હર્ષ. મધુર. | |
૩ | સૂર કાને પડતાં વારે, વિશ્વ સ્વર્ગરૂપ થાયે; |
પ્રેમમયી નયનો ભાળે, સર્વ તેની સત્તા. મધુર. | |
૪ | મનોવૃત્તિનાં ગાનસૂર, ભાવવાહી, શું મધુર ! |
ખ્રિસ્ત, આવી રહે અમ ઉર, તું જ સખા, શ્રોતા. મધુર. |
Phonetic English
Tek : | Madhur madhur param madhur, naam Isu taaru ! |
1 | Yaad thataa bhay vipatti, sarv dishe door thati ; |
Daagh nasht thaaye nakki, dukh thaaye ast. Madhur. | |
2 | Paapi jan sabhaan bane, bhukhyaa, tarasyaa trupt thaaye; |
Niraashi, thaakel punha uthataa, traasit paame harsh. Madhur. | |
3 | Sur kaane padta vaare, vishwa swargroop thaaye; |
Premamayi nayano bhaahde, sarv teni satta. Madhur. | |
4 | Manovruttinaa gaansur, bhaavavaahi, shu madhur ! |
Khrist, aavi rahe am oor, tu aj sakhaa, shrotaa. Madhur. |
Image
Media - Composition By : Late Mr. ManuBhai Rathod