541
૫૪૧ - દાનાર્પણની પ્રાર્થાના
પ્રભુ, બક્ષેલું તારું જ આ, | |
અર્પું પ્રેમે તુજને, હા. | |
આશિષ દઈ સૌ સ્વીકારજે, | |
તુજ મહિમાર્થે વાપરજે. |
Phonetic English
Prabhu, bakshelun taarun ja aa, | |
Arpun preme tujane, ha. | |
Aashish dai sau sveekaaraje, | |
Tuj mahimaarthe vaaparaje. |
Image
Media - Chopai Chand