537

Revision as of 18:18, 6 August 2013 by 117.198.164.193 (talk) (Created page with "== ૫૩૭ – દેવ, મને કર ખશે ખ્રિસ્તી == {| |+૫૩૭ – દેવ, મને કર ખશે ખ્રિસ્તી |- |૧ ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

૫૩૭ – દેવ, મને કર ખશે ખ્રિસ્તી

૫૩૭ – દેવ, મને કર ખશે ખ્રિસ્તી
દેવ, મને કર ખરો ખ્રિસ્તી,
મુજ દિલમાં, મુજ દિલમાં.
દેવ, મને કર વધુ પ્રેમી,
મુજ દિલમાં, મુજ દિલમાં.
દેવ, મને કર વધુ નમ્ર,
મુજ દિલમાં, મુજ દિલમાં.
દેવ, મને કર બહુ પવિત્ર,
મુજ દિલમાં, મુજ દિલમાં.
દેવ, મને કર ઈસુ જેવો,
મુજ દિલમાં, મુજ દિલમાં.