534
૫૩૪ - હતો તું ?
| હતો તું, જવ થંભ પર જડયો મુજ ખ્રિસ્ત ? (૨) | |
| ઓ.... કોઈ વેળ મુજ દિલમાં ઊટે કંપન...... કંપન.... કંપન. | |
| ૧ | હતો તું, જવ તેને ખીલા માર્યા ? (૨) |
| ૨ | હતો તું, જવ તેને ભાલો ભોંક્યો ? (૨) |
| ૩ | હતો તું, જવ સૂર્ય સંતાઈ ગયો ? (૨) |
| ૪ | હતો તું, જવ તેને ઘોરમાં દાટ્યો ? (૨) |
| ૫ | હતો તું, જવ તેને મોત જીતી ઊઠયો ? (૨) |
| ૬ | ઓ.... કોઈ વેળ થાય, કે પોકારું, સ્તુતિ, હાલેલૂયા. |