540
૫૪૦ - દાનાર્પણ પર આશીર્વાદ
| હે ઈશ્વર, સહુ વાનાં સારાં, |
| આપેલાં છે તે તો તારાં, |
| માટે કેવળ તારાં જે |
| અર્પ્યાં આજે તુજને તે, |
| અર્પ્યાં આજે તુજને તે. |
| હે ઈશ્વર, સહુ વાનાં સારાં, |
| આપેલાં છે તે તો તારાં, |
| માટે કેવળ તારાં જે |
| અર્પ્યાં આજે તુજને તે, |
| અર્પ્યાં આજે તુજને તે. |