523
૫૨૩ - સ્તોત્ર
| ૧ | પ્રભુ જે સર્વશક્તિમાન, સૌ તેને દેજો મહિમા, માન; | ||
| હાલેલૂયા ! હાલેલૂયા ! | |||
| ચારે દિશેથી દરેક દેશ, ત્રાતાને સ્તવે હર હમેશ; | |||
| હાલેલૂયા ! હાલેલૂયા ! હાલેલૂયા ! | |||
| હાલેલૂયા ! હાલેલૂયા ! | |||
| ૨ | તારી કૃપાઓ સર્વકાળ, તારાં સુવચન સાથે હાલ; | ||
| હાલેલૂયા ! હાલેલૂયા ! | |||
| સૌ વેગળા દેશે સુવર્તમાન, ફેલાશે ખ્રિસ્ત ત્રાતાનું જ્ઞાન, | |||
| હાલેલૂયા ! હાલેલૂયા ! હાલેલૂયા ! | |||
| હાલેલૂયા ! હાલેલૂયા ! |