506
૫૦૬ - જય હાલેલૂયા
| ટેક: | સ્વર્ગ ભણી ચાલીએ, જય હાલેલૂયા ! |
| સ્વર્ગ ભણી ચાલીએ, જય જય હાલેલૂયા ! | |
| ૧ | નવું ગીત ગાઈશું, જય જય હાલેલૂયા ! |
| ૨ | તેની સેવા કરીશું, જય જય હાલેલૂયા ! |
| ૩ | સદા સુખી રહીશું, જય જય હાલેલૂયા ! |
| ૪ | તેનામાં હરખાઈશું, જય જય હાલેલૂયા ! |
| ૫ | તેને સાક્ષાત્ જોઈશું, જય જય હાલેલૂયા ! |
| ૬ | તેના જેવા થઈશું, જય જય હાલેલૂયા ! |