483
૪૮૩ - નીતિબોધ
| સાચું સદાય બોલતાં ખોટું કર તું દૂર; | |
| સત્ય જ ઈશ્વરને ગમે, ફાવે સત્ય જરૂર. | |
| જૂઠાનો તું દ્વેષ કર, ભળ સાચાની સાથ; | |
| સર્વ તારા કામમાં સત્ય જ વદ દિન રાત. |