124
૧૨૪ – વિજયી પુનરુત્થાન
કર્તા: સી.એમ .જસ્ટિન
| ટેક: | ભર્યો આનંદ ઉર માંય, ફીટી મરણની છાંય, |
| ઈસુ ઊઠયો જય જયકાર. | |
| જીતી શત્રુ સમુદાય, વળી પાપો ને અન્યાય, | |
| ઈસુ ઊઠયો જય જયકાર. | |
| ૧ | પામ્યો મરન સહી દુ:ખ ખાસ, કીધો ત્રણ દિવસ ઘોરવાસ; |
| ઊઠયો તે, ઊઠયો તે, દિન રવિને પ્રભાત, ધન્ય પ્રભુ સાક્ષાત. ભર્યો. | |
| ૨ | થયો કબર ઉપર જયવાન; તોડી બંધન આપ્યું મુક્તિદાન; |
| માણોને, માણોને, આપ્યો સ્વર્ગીય ઉલ્લાસ, ટાળ્યો નરકનો વાસ. ભર્યો. | |
| ૩ | પાપી કાજે થયો એ ત્રાણ, વિશ્વાસે મફત લો દાન; |
| ગાએ છે, ગાએ છે, સ્તુતિ તણાં દૂતો ગાન, ઈસુ થયો જયવાન. ભર્યો. |
Phonetic English
| Tek: | Bharyo aanand ur maay, fiti maranani chaay, |
| Isu uuthayo jay jaykaar. | |
| Jeeti shatru samudaay, vadi paapo ne anyaay, | |
| Isu uuthayo jay jaykaar. | |
| 1 | Paamyo maran sahi dukh khaas, kidho tran divas ghorvaas; |
| Uuthayo te, uuthayo te, din ravine prabhaat, dhanya prabhu saakshaat. Bharyo. | |
| 2 | Thayo kabar upar jayvaan; todi bandhan aapyu muktidaan; |
| Maanone, maanone, aapyo swargiya ullaas, taadyo narakano vaas. Bharyo. | |
| 3 | Paapi kaaje thayo ae traan, vishwaase mafat lo daan; |
| Gaao che, gaao che, stuti tanaa duto gaan, Isu thayo jayvaan. Bharyo. |
Translation
This translation was generated by AI and may contain errors. If something seems wrong, please check the original Gujarati text.
| Refrain: | Joy filled the heart within, the shadow of death is broken, |
| Jesus arose, victory and praise. | |
| Having conquered the host of enemies, and also sins and injustice, | |
| Jesus arose, victory and praise. | |
| 1 | He endured death and special suffering, and made a dreadful dwelling of three days; |
| He arose, He arose, on the Lord's day at dawn, blessed Lord Himself. Joy filled. | |
| 2 | He became victorious over the tomb; breaking the bonds, He gave the gift of freedom; |
| Rejoice, rejoice, He gave heavenly gladness, removed the dwelling of hell. Joy filled. | |
| 3 | For sinners He became deliverance, by faith receive the gift freely; |
| They sing, they sing, the song of praise of His angels, Jesus became victorious. Joy filled. |
Image
Media - Composition By : Late Mr. ManuBhai Rathod
Media - Composition By : Late Mr. ManuBhai Rathod
Media - Composition By : Mr. Robin Rathod
Chords
F# C#
ટેક: ભર્યો આનંદ ઉર માંય, ફીટી મરણની છાંય,
B C# F#
ઈસુ ઊઠયો જય જયકાર.
F# C#
જીતી શત્રુ સમુદાય, વળી પાપો ને અન્યાય,
B C# F#
ઈસુ ઊઠયો જય જયકાર.
F# B C# B C#
૧. પામ્યો મરન સહી દુ:ખ ખાસ, કીધો ત્રણ દિવસ ઘોરવાસ;
F# B C# C# C#
ઊઠયો તે, ઊઠયો તે, દિન રવિને પ્રભાત, ધન્ય પ્રભુ સાક્ષાત. ભર્યો.