12
૧૨ – ઈશ્વરની સ્તુતિ
| ૧ | પ્રભુ દેવનાં ગાઓ ગાન, | ત્રાતાનું સુણાવો માન; |
| સૌ માનો તેનો આભાર, | કાઢો ગાયનના ઉદગાર. | |
| ૨ | પ્રભુ દેવ છે મહિમાવાન, | સહુ દેવોથી શક્તિમાન; |
| તેના હાથમાં છે ઊંડાણ | તથા પહાડોનાં મંડાણ. | |
| ૩ | તેણે તો સરજ્યું જળ, | તેના હાથે રચ્યુ સ્થળ; |
| ઉત્પન્નકર્તાની હજૂર | નમી પડીએ જરૂર. | |
| ૪ | તે છે આપણો સરજનહાર, | તેને આપણે તો ભજનાર; |
| તેનાં ઘેટાંરૂપ ઠરીએ, | આજે તેનું સાંભળીએ. |
Phonetic English
| 1 | Prabhu Devna Gaao Gaan, | Traataanu Sunavo Maan; |
| Sau mano teno abhar, | Kadho gaayan na udgaar. | |
| 2 | Prabhu dev che mahimavan, | Sahu devothi shaktimaan; |
| Tena hathma che undaan | Tatha pahaado na mandaan. | |
| ૩ | Tene to sarjyu jal, | Tena haathe rachyu sthal; |
| Utpankarta ni hajoor | Nami padiye jaroor. | |
| 4 | Te che aapdo sarjanhaar, | Tene aapne to bhajnaar; |
| Tena ghetaroop thariye, | Aaje tenu sambhaliye. |
Translation
This translation was generated by AI and may contain errors. If something seems wrong, please check the original Gujarati text.
| 1 | Sing songs of the Lord God, | Proclaim the honor of the Savior; |
| Let all give Him thanks, | Bring forth exclamations of song. | |
| 2 | The Lord God is glorious, | Mightier than all gods; |
| In His hand are the depths | And the heights of the mountains. | |
| 3 | He indeed created the waters, | By His hand He formed the land; |
| Before the Creator | Let us surely bow down. | |
| 4 | He is our Creator, | We are indeed His worshipers; |
| Let us be as His sheep, | Today let us listen to Him. |
Image
Media - Composition & Sung By : C.Vanveer
Chords
Em D Em પ્રભુ દેવનાં ગાઓ ગાન, ત્રાતાનું સુણાવો માન; Em D C D Em સૌ માનો તેનો આભાર, કાઢો ગાયનના ઉદગાર.