SA498
| ૧ | ઇસુ મજ પર પ્રેમ કરનાર, તારી સોડમાં આવવા દે; મધ્યે આંધી ને અંધકાર, સંકટ નવ વેઠાય જ્યારે. |
| ૨ | બી્જો નથી આશરો, તારા પર છે મારી આશ, તજીશ મા, મને એકલો, મદદ કરવા રહેજે પાસ. |
| ૩ | દયા તારી છે અપાર, તેથી ધોવાય પાપ મારાં ! મજ પર રેડ કૃપાની ધાર, મને સાફ કરજે મનમાં. |