SA431
| ૧ | સાખીઃ મરિયમ કુંવારી પેટ તે આવ્યો થઇને બાળ, પાપી માનવ તારવા જન્મ લીધો ગભાણ; |
| ૨ | સાખીઃ નવીન તારો ઊગ્યો પૂર્વ દિશા માંય, માગી લોકો ચાલીયા ઇસુ જનમ્યો ત્યાંય; |
| ૩ | સાખીઃ બેથલેહેમની સીમમાં રહેતાં ઘેટાંપાળ, રૂડી રીતે રાખતા ઘેટાની સંભાળ; |
| ૪ | સાખીઃઇસુ આવ્યો આકાશથી કરવાને ઉદ્ધાર પાપનો પસ્તાવો કરો, બાળક, નર ને નાર; |