SA373

Revision as of 23:16, 10 May 2024 by Gcfpon (talk | contribs) (SA373)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
ટેક : હા ઇસુ ચાહે (૩) સતશાસ્ઞ એમ કહે છે.
ઇસુ મુજ પર કરે પ્રીત, બાઇબલમાં લખ્યું ખચીત,

બાળો નાનાં તેનાં સહુ, અબળ ઇસુ બળવાન બહુ

ઇસુ મુજ પર કરે પ્યાર, ઊઘાડયું છે સ્વર્ગનું દ્વાર,

દુઃખ વેઠયું પાપ ધોવા કાજ, સ્વર્ગે લઇ પહેરાવશે તાજ.

ઇસુ મુજ પર કરે પ્યાર, થાઉં માંદો હું જે વાર,

સ્તંભે ગયો પ્રીત કરી, કરવા છૂટો પાપ હરી.

ઇસુમ જ પર કરે પ્રીત,”સિપાઇ” કહી લેશે નજદિક,

હું તે પર કરું છું પ્રીત, સ્વર્ગે પહોંચાડશે ખચીત.