SA356
| ૧ | કરો પ્રાર્થના રે, ઇસુ ઉત્તર આપે છે. |
| ૨ | પ્રાર્થના કરજો રે, તેથી શેતાન કાંપે છે. |
| ૩ | પ્રાર્થના સાંભળી રે, પ્રભુ પાપો કાંપે છે. |
| ૪ | પોતાનું સ્વરૂપ રે, પ્રભુ મનમાં સ્થાપે છે. |
| ૫ | માગે તે પામે રે, પ્રભુ પુષ્કળ આપે રે. |