SA358

Revision as of 23:16, 10 May 2024 by Gcfpon (talk | contribs) (SA358)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
ઘેટાંને ચરાવતા તે નિત રાખે સંભાળ. ધન.
નિરમળ પાણી પાય છે તે જીવન નદની માય. ધન.
નિત નિત દોરી જાય છે જ્યાં લીલુ ઘાસ જ થાય. ધન.
ટોળાને ચરાવતાં તે આગળ આગળ જાય. ધન.
વાઘ, વરુ કે ચોરથી નવ હાનિ તો કઈ થાય. ધન.
થાકે જો કોઈ ઘેટડું તો ઊંચકી લે છે નાથ. ધન.
માંદુ જો કોઈ થાય તો તે સંભાળે દિનરાત ધન.
ઉત્તમ પાળક ખ્રિસ્ત જેને સૌ ઘેટાંની જાણ. ધન.
ઘેટાંને બચાવવાને આપ્યો તેણે પ્રાણ. ધન.