SA345
| ૧ | આનંદનો દિન તો આજે છે, મંદિરની માંય, માટે સધળાં બાળકો હરખાવ રે, મંદિરની માંય, |
| ૨ | પડધમને પખાજ લાવીને મંદિરની માંય, સેવા કરવા આવો તેની પાસ રે, મંદિરની માંય, |
| ૩ | પવિત્ર આત્મા અહીં છે રે, મંદિરની માંય, તેને સોંપો તન તમારું આજ રે, મંદિરની માંય. |