SA314

Revision as of 23:16, 10 May 2024 by Gcfpon (talk | contribs) (SA314)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
ઇસુની જય ! ઇસુની જય ! અમારી ફોજમાં દાખલા થાવ

ઇસુની જય ! ઇસુની જય ! મરણ લગ લડીશું.

વધસ્તંભના સિપાઇઓ ખ્રિસ્ત કાજ લડો,

બાકી બધું ધૂળ ગણો, ખ્રિસ્ત કાજ લડો,

લડો વિશ્વાસની લડાઇ, ખ્રિસ્ત કાજ લડો,

ત્યારે ઇસુ આપશે જય, ખ્રિસ્ત કાજ લડો.

ખ્રિસ્તના નામથી લો તરવાર ખ્રિસ્ત કાજ લડો,

ધાઓ પાપની ફોજ ઉપર, ખ્રિસ્ત કાજ લડો.

"થાવ વિશ્વાસુ" તે કહે છે, ખ્રિસ્ત કાજ લડો,

મજ કાજ લડો મરીને ખ્રિસ્ત કાજ લડો.