SA309
| યુદ્ધમાં છીએ જનાર, યુદ્ધમાં છીએ જનાર જો લોક બકે ને ખોટું કહે, તો અમને શી દરકામ? | |
| ૧ | લડવા જાએ છે ફોજ, જગ લાવા ખ્રિસ્તની ગમ, લોહી ને આગની ધજાથી, લોકો થાએ છે દંગ; |
| ૨ | જોવા કેમ આવતા નથી, લાખો વૃદ્ધ ને જુવાન, ને દરેક જાતના લોકોને ગાતાં અમારું ગાન; |
| ૩ | ચાલો મારા સાથીઓ, આ યુદ્ધ કરવા માંડો, કિલ્લા બાંધવાને સહાય કરી, શેતાનને નસાડો; |
| ૪ | તો ખસી જાવ ઢોગીઓ , ને રસ્તો રોકો મા, જગતની રીત ન પાળીએ, પણ થઇશું જુદા; |