SA291

Revision as of 22:16, 10 May 2024 by Gcfpon (talk | contribs) (SA291)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
વહેલા વહેલા વહેલા પ્રભુજી, મારે મંદિરે આવજો રે.
મનડાં કેરાં મંદિર બનાવું, રૂદિયામાં રહેજા રે.
તન, મન, ધન, પ્રભુજી, સૌ સોંપું છું તમને રે.
પવિત્ર આત્માથી ભરપૂર કરો, આશીર્વાદ આપો રે.
શેતાન શત્રૂ જોર કરે છે, નરકમાં લઇ જવા રે.
સતની તલવાર મુજને આપો, શેતાન સાથે લડવા રે.
લડતાં લડતાં મરણ પામીને, સ્વર્ગી મુગટ લઇશું રે.