SA181

From Bhajan Sangrah
Revision as of 11:16, 11 May 2024 by Gcfpon (talk | contribs) (SA181)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
ટેક - તારી પાછળ ચાલીશું, પ્રભુ અમે તારી પાછળ ચાલીશું.
જુઓ ઇસુ સ્વર્ગી, સુખ મૂકી દઇને, ખુશીથી સ્તંભ પર ગયો – પ્રભુ
ઘર ને જંજાળ મૂકી પાછળ ચાલી આવો, કહ્યું શિષ્યોને ઇસુએ – પ્રભુ
વખત નથી વહેલા આવો ઇસુ કહે છે, મૂએલાં મૂએલાને દાટે – પ્રભુ
સો ઘણુ મળશે આ જગત વચમાં, મરણ પછી સ્વર્ગી મુકામ – પ્રભુ
ઇસુના લોહીથી શુદ્ધ થઇને, યુદ્ધમાં આગળ આગળ ચાલું – પ્રભુ