SA164

From Bhajan Sangrah
Revision as of 23:16, 10 May 2024 by Gcfpon (talk | contribs) (SA164)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
ટેક - જીવનની નદીની પાસે, જીવનનું ઝાડ જ્યાં ઉગે છેં

ચાલું છું રોશનીમાં ખ્રિસ્ત કાજ લડું છું હ્યાં,
જીવનની નદીની પાસે,

પાપ મારાં હતાં બહું, ઇસુએ ઘોયાં સહું,

જીવનની નદીની પાસે.
આંધળાને આખં આપી, ને મજ પીડા કાપી,
જીવનની નદીની પાસે,

મજ સાથે છે ઇસુ, છે મારો સદગુરૂ - જીવનની

તે પર છે મારી આશ, મજ તારનાર તે છે ખાસ - જીવનની

યુદ્ધ બંઘ થશે જ્યારે, આરામ મળશે ત્યારે - જીવનની

સ્વર્ગે જઇશ ખચીત, ને નિત્ય ગાઇશ ગીત - જીવનની