SA125

From Bhajan Sangrah
Revision as of 11:16, 11 May 2024 by Gcfpon (talk | contribs) (SA125)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
ટેક - સ્વર્ગ ભણી ચાલીએ, જય હાલેલૂયા?

સ્વર્ગભણી ચાલૌએ, જય જય હાલેલૂયા?

નવું ગીત ગાઈશુ, જય
તેની સેવા કરીશું જય
સદા સુખો રહીશું જય
તેનામાં હરખાઈશું જય
તેને સાક્ષાત્‌ જોઇશું જય
તેના જેવા થઇશું જય