SA119
| ૧ | ભેગા થઇશુ ગીતો ગાઇશું આનંદ કરીશું. મજ કાજ આવ્યો સ્વગઁ તજી. તેને ભજીશું. |
| ૨ | પાપ ને સંકટ નકઁમા દુઃખ ગયાં ઇસુથી. ઓ પ્રભુ. ઓ પ્રિય પ્રભુ. હુ બદલાયો તુજ થકી. |
| ૩ | ઇસુ ખ્રિસ્તની દયાથી. અમે બચી ગયાં છીએ. માટે તેનો મહિમા અમે. પ્રગટ કરીને છીએ. |
| ૪ | સોનેરી તાજ ને ઉજળાં વસ્ત્ર. સ્વગઁમા પહેરીશું. ધજા ઉડાવી જયના ગીતો સાથે ગાઇશુ |